આ જિંદગીયે ખરેખર મજાક લાગે છે કે

gujarati shayari
Gujarati shayari

આ જિંદગીયે ખરેખર મજાક લાગે છે કે
ઘરમાં બેસી રહેવાનો થાક લાગે છે.

હું શમણાંઓને ગાળું છું એ ઘટનાઓને લૂંછે છે
હું શબ્દ બનીને સળગું છું એ મૌન લખીને ઘૂંટે છે.

હું જ પંખી ને હું જ પાંજરુ હું જ ઊડુ ને હું જ પડું
આ બધું મારું છતાં મારાં વગર નો થઈ ગયો હું….

*પુરુષનો ઈગો અને સ્ત્રીની ઈર્ષા,*
*ધારે એની પથારી ફેરવી શકે છે…*

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *