Gujarati jokes | 100 + ગુજરાતી જોકેસ

 

સ્વાગત છે તમારા બધા નું જે લોકો અહીંયા જોકેસ માટે આયા છે . આજે હું તમારા માટે gujarati jokes લાવ્યું છુ .આપણી life માં જોકેસ પણ એક life નો ભાગ  છે . આપણે funny emotions માટે jokes ભણીય છીએ. એટલા જ માટે હું તમને ગુજરાતી જોકેસ નું ભંડાર લાવ્યું છું.

અહીંયા તમને santa banta jokes,sir teacher jokes,husband wife jokes,bhai bhen jokes,hindi shayari,sad gujarati shayari, Gujarati quotes,gujarati wishes etc. અહીંયા તમને જોવા મળશે .બધારે જોકેસ માટે તમે અમારી website ઉપર વિઝિટ કરી શકો છો .

Gujarati Jokes

gujarati jokes
Gujarati jokes

ગામ ના મોબાઈલ મા ફોટા પાડે,
પછી ઝેનડર થી પોતા ના મોબાઈલ મા લયે,
પાછા બિજા નું હોટસ્પોટ ચાલું કરી ને ફોટો મુકે ને સટેટસ મા લખે…
“ઘટે તો જિંદગી ઘટે”
ભાય તારે જિંદગી નય પૈસા ઘટે છે.


અમુક ‘રૂપાળી’ બાયુંને એના ‘કાળા ડામર’ જેવા પતિ જોડે દાંડિયા રમતાજોવું ત્યારે થાયકે…
નક્કી એણે જ્યાપાર્વતી ના વ્રતમાં છાનુંમાનું એકટાણું તોડી નાખ્યું હશે…😂😂

સલામ છે એ કપલો ને જે ઘરે થી ભાગી જવાની હિંમત કરે છે.🤓
અહીંયા તો બાપા ના બે મિસકોલ જોઈ નેય બીક લાગે છૅ..😂😂😂😂


અમુક નાનાં-નાનાં વાક્ય આત્મા ને બવ શાંતિ આપે છે,
જેમ કે
માય જાય બધું… 😉😉😜😜😎


😀😀😀😀😀😀😀😀
એક ગરોળીની હરાજી થતી હતી,
પહેલી બોલી બોલાઈ :1લાખ,
બીજી બોલી બોલાઈ: 10લાખ
ત્રીજી બોલી બોલાઈ : 1કરોડ
એક પોલીસ ઇન્સપેકટરે આવી પુછયુ: “આ ગરોળી એવી તે શું ખાસીયત છે કે તેની આટલી કિંમત ?”
કોઈ વ્યકિત એ જવાબ આપ્યો : “સાહેબ આ ગરોળી જ એક એવુ પ્રાણી છે જેનાથી પત્ની ડરે છે.”
પોલીસ ઇન્સપેકટર :10 કરોડ
😅😅😅😅


gujarati jokes funny

કૃષ્ણને ૧૬૧૦૮ રાણી .છતાય પોતાના મિત્ર સુદામાને નહોતા ભૂલ્યા આજકાલના છોકરાઓને ૧ બૈરુ મળી જાય ભાઈબંધના ફોન ય નથી ઉપાડતા સાલુ લાગી આવે ખરેખર 😂


હવે આ અફવા કૌન ફેલાવે છે કે,
RELIANCE એ JIO ખાલી એટલા માટે જ લોન્ચ કર્યું છે કે, ભારત માં કેટલા “મફતિયા” છે તેની ગણતરી થાય…
😜😝😝😝😝


ટીચર.. આ પક્ષી ના પગ જોઈને તેનું નામ લખો.
પપ્પુ.. મને નથી ખબર..
ટીચર.. તું ફેઇલ.. તારું નામ શું છે?
પપ્પુ.. મારા પગ જોઈને લખી લ્યો…..
😜😜😜😂😂


😂😃😄😅😆😆😅😄😃😃😂
શિક્ષક: જો આપણી સ્કુલની સામે કોઈ બોમ્બ મુકી જાય તો તમે શું કરશો?
પીંટુ: 5/10 minutes રાહ જોઈ, જો કોઈ લેવા ના આવે તો સ્ટાફ રૂમમાં જમા કરાવી દેવાનો…
નિયમ ઈ નિયમ…😝😝😝


પતિ : માય કમ્પ્યુટર પર રાઈટ ક્લિક કર
પત્ની ; કર્યું
પતિ : ફોલ્ડર ખુલ્યું ?
પત્ની :હા
પતિ : હવે ઉપર જો શું દેખાય છે ?
પત્ની : પંખો .
😂😂😂😂😂😂😂😂😂
👌👌👌👌👌👌
પતિ : લટકી જા ? અભણ 😡


youtube gujarati jokes

બકો લગન માં જમવા ગયો…
ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઇ ને તેમને થયું કે આ પણ કોઇ ખાવા ની ચીજ હશે.
તે લઇ ને મોઢા માં મૂકવા જતા હતા ત્યાં
બકુડી એ રાડ પાડી. ખાતા નહીં,
હાવ મોળું સે….


😂😂😂😂😂😂😂😂😂 ગણિતના શિક્ષક સ્ટાફ રુમ મા બેસીને ખાલી ડબા મા રોટલી ડૂબવીને ખાતા હતા…… …
તે જોઇને ગુજરાતીના શિક્ષક બોલ્યા “અલ્યા ડબામા શાક તો નથી ?”
ગણિત શિક્ષક બોલ્યા “અમે શાકને
X ( એક્સ ) ધારેલ છે….”😂😝


હાથીનું બાઇક રસ્તામાં બગડતાં કીડીએ તેની સ્કૂટી પર લિફ્ટ આપી.
રસ્તામાં કીડીએ હાથીને કહ્યું: જરા નીચો નમીને બેસજે…
હાથી: કેમ?
કીદી: રસ્તામાં ક્યાક મારા પપ્પા જોઇ જશે તો, ખોટેખોટો લોચો થાય…😝😝😝😝😝


ટીચર- સમુદ્રની વચ્ચેવચ લીંબુનું ઝાડ ઉગ્યું હોય તો તૂ તેના પરથી લીંબુ કઈ રીતે તોડીશ?
વિદ્યાર્થી – ચકલી બનીને.
ટીચર- તને માણસમાંથી ચકલી તારો બાપ બનાવશે?
વિદ્યાર્થી – સમુદ્રની વચ્ચોવચ લીંબુનું ઝાડ તારો બાપ વાવશે?
😂😂😂😂😂😂😂


હું હોટેલ માં ગયો
બધી સીટ પર કપલ બેઠા તા…
બેસવા ની જગ્યા જ નોતી 😕
ખિસ્સા માં થી ફોન કાઢ્યો📲
જોર થી બોલ્યો
તારી આયટમ આયાં બીજા હારે બેઠી છે જલ્દી આવ..
9 છોકરી ઓ ગાયબ થઈ ગઈ…


gujarati jokes youtube

બા : આપણા દેશ માં ઋતુઓ કેટલી?
હું : ત્રણ, શીયાળો, ઉનાળો ને ચોમાસું.
બા : સૌથી વધુ ભણેલી ઋતુ કઈ?
હું : એવું કાંય ના હોય. ઋતુ ને ઇ પણ ભણેલી ?
બા : હોય હવે. ઊનાળો સૌથી વઘુ ભણેલ ઋતુ કેવાય.
હું : કેવી રીતે?
બા : સૌથી વધુ ડિગ્રી એની પાસે જ છે.


​આજનું લેશન….😅​
જીવનમાં હંમેશા ​શાંતિ​ રાખો.,
અને
જે ​હેરાન​ કરે એને ફેરવીને એક નાંખો… 👋🏻
😂😝😂👋🏻👻👋🏻😝😂😝


અમુક તો એવા હોય ને કે ગાડી માગી ને લઈ જાય…;
એનોય વાંધો નહીં…
પેટ્રોલ નખાવે ન નખાવે એનો ય વાંધો નહીં…
પણ…
સલાહ જરૂર આપતા જાય ગાડી હવે સર્વિસ માંગે છે….!!!!
😂😂😂😂😂😂


એક સુંદર યુવતી પરીક્ષા કક્ષમાં આવીને બેસે છે પછી તેને યાદ આવે છે કે તે પેન લાવવાની ભૂલી ગઇ છે.
એટલામાં જ એક બાળકી તે યુવતી પાસે દોડીને આવે છે ને કહે છે ‘લે મમ્મી તારી પેન’
વર્ગના બધા વિદ્યાર્થી આશ્ચર્યચકીત થઈને બોલ્યા ‘મમ્મી!’
આ સઁતુર સાબુની કમાલ નહોતી આ ATKT નો અઢારમો પ્રયત્ન હતો!


gujarati jokes in text

બ્રેકીંગ ન્યુઝ –
​બાહુબલી 2 1000 કરોડ ના કલબ મા સામેલ.​
– ક્યાં ગયો પેલો સ્નેપચેટ નો CEO, જે કહેતો હતો ભારત ગરીબ દેશ છે.
હવે એ ગધેડા ને કોણ સમજાવે કે ખાલી બાહુબલીને કોણે માર્યો એ જોવા માટે ભારતીયો એ 1000 કરોડ ખર્ચી નાખ્યા ..😜😜


સમય સમય ની વાત છે દોસ્ત
જે અંગ્રેજ આપણને ગરીબ અને ગામડિયા કેહતા હતા
આજે એમના બૈરાઓ IPL માં નાચે છે.


જરૂરી નથી કે કોઈ તમારી જીંદગીમાં આવે તો જ ખુશી મળે…
અમુક અમુક “પનોતી”
તમારી જીંદગીમાંથી વય જાય તો ય જીંદગી જન્નત થઈ જાય…


હવે ફાઈનલી Hmm નો અથૅ મળી ગયો છે
H:- હવે
m:- મુઁગા
m:- મરો
😜😜😜😜😜😜😜😜


​૧૦૦૦ છોકરીઓ આઘાત લાગવાથી મરી ગઈ અને ૫૦૦ છોકરીઓ કોમામાં જતી રહી ખબર નહિ કોણે અફવા ફેલાવી કે,​
​GST એટલે Girls Selfie Tax​
😜 😝 😂😜 😝 😂 😜 😝 😂


gujarati jokes kathiyawadi

ઉપવાસની નવી સ્ટાઇલ….
એક દિવસ આ બધી જ વસ્તુઓ વિના જીવવાનું :
મોબાઇલ ફોન, ફેસબુક, વીજળી, ઇન્ટરનેટ, બાઇક, વોટ્સએપ, ટીવી..
આ ઉપવાસ કરીને જુઓ
ભગવાન પણ જમીન પર આવીને કહેશે.
બસ ગાંડા રડાવીશ કે શું…


ભૂરો : બુશકોટ બતાવો..
દુકાનદારઃ લ્યો આ પીટર ઇંગલેન્ડ નો બુશકોટ જુવો.
ભૂરો : આની શું કિંમત છે?
દુકાનદાર: ૩૫૦૦
ભૂરો : પીટર રાજકોટનો બતાડો…


જીતેશ :- શું ચાલી રહયું છે જીવનમાં…?!!
ભાવેશ :- ઢજ્ઞશથણઠક્ષલઙશ્રરછ
જીતેશ :- કાંઈ સમજાતું નથી…
ભાવેશ :- એવું જ ચાલી રહયું છે…


પત્ની ને ફરવા જવાનૂ ક્યો એટલે
એને સામાન પેક કરતા અઠવાડીયુ લાગે…..😊
પણ જો………..ઝગડો થાય,
તો એ જ સામાન
એક જ કલાક મા પેક થઈ જાય……😊😀😂😂
પણ જાય નહી.😜


ટીચર : આ કહેવતનો અર્થ સમજાવ.
સાપ ની પૂંછડી પર પગ મુકવો
વિદ્યાર્થી : પત્ની ને પિયર જતી રોકવી.
ટીચરે વિધાર્થીને ગુરૂ માની લીધા.


gujarati jokes kalakar

પ્રેટ્રોલ ના ભાવ વધારાથી ગુસ્સે થયેલા बापा એક પેટ્રોલપંપ પર ગયા.
સેલ્સમેન :- કેટલા નું પૂરું સાહેબ??? ? … ? ?
बापा :- દસ-વીસ રૂપિયા નું ગાડી પર છાંટી દે!!! એટલે સળગાવી દઉં.
😂 😝 😂 😝 😂 😝 😂 😝 😂


શાકભાજી વાળો ક્યાર નો ભિંડા મા પાણી છાટતો હતો..
ઘરાક ઉભો ઉભો કંટાળી ગયો.
10 મિનિટ પછી શાકભાજી વાળો બોલ્યો,,
બોલો શેઠ શુ આપુ…….?
ઘરાક : ભિંડો ભાન મા આવી ગયો હોય તો એક કિલો આપી દયો.


નવાં – નવાં પરણેલાં પતિ-પત્ની એક જ
ડિશમાંથી પાણીપૂરી ખાઇ રહ્યાં હતાં.
પત્ની (રોમેન્ટિક મૂડમાં) : શું જોઇ રહ્યા છો ક્યારના ?
કઈંક તો બોલો…
પતિ : જરાક ધીમે ખા ને, મારો વારો જ નથી આવતો.


પતિ : હજુ તો ઘર માં પગ મુક્યો નથી ત્યાં તારું બોલવાનું ચાલુ થઇ જાય છે. કેટલું બધું બોલે છે થોડું ઓછું બોલ. તને એમ ના થાય કે ધણી થાક્યો પાક્યો ઘરે આવ્યો છે તો તેને થોડી શાંતિ લેવા દઈએ. તેને થોડો રીલેક્સ થવા દઈએ !
પત્ની : લે….અમારે રીલેક્સ ના થવું હોય ?


ટીચર : આ કહેવતનો અર્થ સમજાવ.
સાપ ની પૂંછડી પર પગ મુકવો
વિદ્યાર્થી : પત્ની ને પિયર જતી રોકવી.
ટીચરે વિધાર્થીને ગુરૂ માની લીધા.


ગુજરાતી જોકેસ

પત્ની સેલ્ફી લે અને પછી ડેલીટ કરે
અને કેમેરા નો કાચ સાફ કરે,
આમ અડધો કલાક ચાલ્યું,
પતિ થી ના રહેવાયું અને બોલાઈ ગયું કે એકવાર મોઢું સાફ કરી ને ટ્રાય કર🤕,
પતિ કઈ હોસ્પિટલ માં છે કોઈ ને ખબર નથી હજી.


પત્નિ : તમારા વાળ તો જુઓ, જાણે ખેતરમાં ઘાસ ના ઊગ્યું હોય…
પતિ : એટલે જ તો હું એટલી વાર થી વિચારૂં છું કે મારી પાસે ભેંસ કેમ ઊભી છે…


ઉત્તરાયણ તો પતી ગઈ ને,
વાસી ઉત્તરાયણ એ ગઈ..
પણ મને હજી સુધી એ ના સમજાયું કે અમુક લોકો પતંગ ચગાવા અગાસીએ ગયા હતા કે Photoshoot કરવા.
😂 😆 😝 😂 😆 😝 😂 😆 😝


ગમે તે કહો પણ એક વાર ઉઠ્યા પછી,
ફરીવાર સુઈ જવાની મજા જ અલગ છે !!
😂 😂 😂 😂 😂


બાળપણમાં મારી મારીને સુવડાવતા હતા,
અને હવે મારી મારીને ઉઠાડે છે હદ છે યાર !!
😂 😂 😂 😂 😂


ગુજરાતી જોકેસ 2020

મને એ નથી સમજાતું કે
તમે કોઈની મજાક ઉડાવો,
તો એ મજાક ઉડીને જતી ક્યાં હશે !!
😂 😝 😜 😂 😝 😜 😂 😝 😜


છોકરો અમીર હોવો જોઈએ ,
ગરીબ તો અમે કરી નાખીશું ..!😊
લી. GirlFriend 😜😂


છોકરો : Hi…
છોકરી : Hi…
છોકરો : 143😍
છોકરી : 399😉😉
છોકરો : 399 આ શુ છે ..??
છોકરી : જિયો નુ રિચાર્જ કરજે..
છોકરો : બ્લોક🤪🤪🤪
અહી વિમલ ખાવાના પૈસા નથી😥
તારા નખરા ક્યાં પુરા કરવા😡😡😡

Leave a Comment