gujarati shayari -ગુજરાતી શાયરી

 

gujarati shayari
gujarati shayari

ગુજરાતી images with  shayari 2020

welcome to my shayari world .in this website you can see best and unique gujarati shayari .gujarati shayari is famous in gujarat . variable gujarati shayari is avialable in this website .you can easily read and share with your social account like facebook,instagram and whatsapp.

so, get was the latest collection of best ગુજરાતી શાયરી for boy and girls .you can easily copy all ગુજરાતી શાયરી.we have provided best unique Shayari collection. These culture of shayari is never end because love is never ends

 

gujarati shayari

 

gujarati shayari
gujarati shayar

વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે ,

વિશ્વાસ નહિ હોય તો શબ્દોમાં પણ ગેરસમજ થશે . . .

‘ દુનિયા એ બનાવેલ વ્યાખ્યાની અલગ છું .

એનો મતલબ એ નથી સાહેબ કે હું ખરાબ છું વિડી

ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે .

જે તારા વગર વીતે તે ઉમર . જે તારી સાથે વીતે એ જીંદગી .

 

gujarati shayari
gujarati shayari

તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ . પણ ઘણા લોકો એવા હશે

જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે .

લાગણી કયાંય નથી ખોવાતી ,

બસ મતલબ હોય ત્યાં નથી દેખાતી .(ગુજરાતી શાયરી)

 

 

એક આશ લઇ એકાંત માં કંઈક થાય છે

મળે ના મળે એક જલક નો ભાસ થાય છે .

સાચું જ બોલજો . સામેવાળાને નહીં ગમે ,

પણ ઉપરવાળાને જરૂર ગમશે

 

ગુજરાતી શાયરી

gujarati shayari
gujarati shayari

સપનાં અપલોડ તો તરત થઇ જાય છે

પણ પુરા ડાઉનલોડ કરતા જીન્દગી નીકળી જાય છે

 

જેમની સાથે બે ઘડી વાત કરવાથી દિલ . હળવાશ અનુભવે ને ,

સાહેબ તો સમજવાનું કે એ તમારું હિલસ્ટેશન છે ..(ગુજરાતી શાયરી)

 

 

gujarati shayari
gujarati shayari

જેને અમે પ્રેમ કરતા હતા , એને અમારા પ્રેમ પર શક હતો જ્યારે

એમને અમારા .પ્રેમ પર વિશ્વાશ આવ્યો .

– ત્યારે અમારા પર હક કોઇ ઓર નો હતો 

 

 

 

બાળપણમાં જ્યારે મંદિરમાં ભીડના કારણે મમ્મી પપ્પા ખભા ઉપર ઉઠાવી

દર્શન કરાવતા હતા . ત્યારે એ ખબર નહોતી

પડતી કે જે ખભા ઉપર ઉઠાવે છે એ જ ભગવાન છે .(ગુજરાતી શાયરી)

 

 

લાગણીઓને વળી ક્યાં દ્વાર હોય છે

જ્યાં મન મળે ત્યાં જ એને હરિદ્વાર હોય છે

 

 

જિંદગી માં સૌથી વધારે દુખ બે જ સમય આવે છે

જેની સાથે પ્રેમ નથી એની સાથે જીવવું અને પ્રેમ છે એના વગેર જીવવું

ગુજરાતી શાયરી

gujarati shayari for maa baap
gujarati shayari for maa baap

આપણા નખરા તો ખાલી માં – બાપ જ ઉઠાવે છે ,

બાકી દુનિયા તો બસ આપણા પર આંગળી ઉઠાવે છે . .

 

 

હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો , પણ અમુક જગ્યાએ નામ એવુ

કમાવ્યુ છે કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે . . .

સમય મળે તો શબ્દો નું પણ PUC કરી લેજો કારણકે 99 . 99 %

કેસમાં શબ્દો જ પ્રદુષણ ફેલાવે છે ,(ગુજરાતી શાયરી)

 

એક વાત , રાતે ઊંઘ અધૂરી રહી જાય તો , આખો દિવસ આંખો બળે છે .

તો પછી આતો પ્રેમ છે ગાંડી અધૂરો રહે તો આખી જીંદગીભર દિલબળે .

 

 

gujarati shayari sad
gujarati shayari sad

ળસુ માનવી કાયા વગર ની ઘડિયાર જેવો હોય છે ,

જેમાં મશીન સરુ હોય પરંતુ ઉપયોગ નથી થતો .

વિશ્વાસ અને પ્રાથના આત્માના બે વિટામીન છે ,

જેની વગર કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે નહિ . .

 

 

 

જીવનમાં સૌથી મોટું પરિવર્તન ,

જીવનનો સૌથી ઊંડા આઘાત પછી જ આવે છે(ગુજરાતી શાયરી)

 

 

gujarati shayari
gujarati shayari

કેટલું થાકી જવાય છે , લાગણીઓના વ્યાહર માં પણ શું કરવું ?

ઈચ્છા ની ઓફિસમાં રવિવારની રજા હોતી નથી .

 

કોઈ અચાનક તમારી સામે અજાણ્યા જેવું વર્તન જે ,

તો સમજી જજો કે એમના જીવનની લ્મિમાં તમારો રોલ આ પૂરશે ! !

 

તો જાણે છે દુનિયામાં , – બસ કીજ આપણે

નજર અંદાજ કરે એ સહન નથી થતું .(ગુજરાતી શાયરી)

 

રાહ જોવાની આદત તો નથી રાહ જોવાની આદત તો નથી ‘

પણ જો સહ તારી જોવાતી હોય ‘ અને જો તું જ મળવાતી હોય તો હું

| ‘ આવતા જન્મ સુધી રાહ જોવા તૈયાર છું

 

‘ સાલુંનશો તો તમારો થઈગયોઈને , ‘ બાકીસાહેબદાર ,

ગાંજો અનેઅક્ષણતો ‘ ચાચક્યપાની તમારી સામે

 

gujarati shayari

gujarati shayari
gujarati shayari

જેની સાથે જિગી ‘ જીવવાના સપના જોયા હોય ,

એ જવ્યક્તિ વાત કરવાનું બંધ કરી દે તો દુઃખ તો થાય .

પરિસ્થિતિ ભલે ગમે તેવી આવી જાય , ‘ પણ તમારી દિલથી care

કરવાવાળી ‘ વ્યક્તિથી કયારેય દુર ન જવા સાહેબ ! !

 

 

gujarati shayari for love
gujarati shayari for love

‘ Daily ઝગડો કરીને પછી જ્યારે ‘ I Love You

કહી દવ છું ને એ મારો Propose Day

 

હું મારા દિલ ને થોડું કામ આપી દઉં મારા લબોને તમારું નામ આપી

દઉં કાલે શું થવાનું છે કોને છે એની ખબર મળો આજે તમને ગુલાબ આપી દઉં

 

 

– એક છે આકાશ અને દિશા ઓ ચાર છે , ‘ દિલ આ મારું તને મળવા બેકરાર છે

તારી જ યાદો ને તારી જ વાતો ‘ હવે તો આ નયન ને બસ તારો જ ઇંતજાર છે

 

gujarati shayari

જે વ્યકિત સામે બોલવા પહેલા વિચારવું પડતુ હોવા ‘

તો તેમની સાથે મારા શબ્દો જવહાર રાખો લાગણી નો નહિ

 

‘ સમયની સાથે બદલાઈ જાવ ( અથવા સમયને બદલતા શીખો ‘

કયાં સુધી મજબુરીઓ ગણાવતા રહેશો કયારેક તો ‘ સામા પવને દોડતા શીખો . . . . . .

 

 

‘ તા મારે તારો ઇન્સ્ટાગ્રામ તો પાસવર્ડ જોઈએ છે .

તા તારા મોબાઈલ તો એક્સેસ જોઈએ છે ફક્ત જોઈએ છે તો બસ તારો મારા પ્રત્યે ‘

નિસ્વાર્થ પ્રેમ અને તારો અભૂતપૂર્વ સંગાથ હમેશ માટે

 

gujarati shayari

 

gujarati sad shayari
gujarati sad shayari

હજારો લોકો મળે છે આ જિંદગીની સફરમાં ,

પણ એ સૌથી અલગ હોય છે જે – નસીબમાં નથી હોતાં .

 

આપણે પણ એ જ છીએ સંબધ પણ એ જ છે eતા પણ એ

જ છે બદલાય છે તો ખાલી ‘ સમય , સંજો , અને નજ

.

 

જીવન માં busy નહી પણ be easy બતો જીવન

જીવવાની ની મોજ પડી જશે(gujarati shayari)

 

gujarati shayari

 

gujarati sad shayari
gujarati sad shayari

‘ રેસમાં જીતેલા ઘોડાને નથી ખબર હોતી કે જીત શું છે

એ તો માલિકથી અપાતી તકલીફથી ‘ દોડે છે સાહેબ તો જયારે પણ

તકલીફ પડે ત્યારે સમજો કે માલિક તમને જીતાડવા માંગે છે .

 

 

માત્ર બેવફાઈથી સંબંધનથી તૂટતા , અમૂક્વાર |

igo અને બેદરકારીથી | પણ સંબંધ તૂટે છે .(gujarati shayari)

 

વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવું જોઈએ બાકી

લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે . . ! !

 

મોટા બનવું હોય તો હંમેશા પોતાની મર્યાદામાં રહો , ‘

કેમકે બ્રેક મોટી કંપનીની પાછળ ક લિમિટેડ લખેલું હોય છે .

 

gujarati shayari

 

love gujarati shayari
love gujarati shayari

પોતે તો યાદ kre જ નહીં અને આપણે

યાદ કરીએ તો પાછા Attitude બતાવે

 

પ્રેમ એટલે ‘ જાગતી આંખે વિચારોમાં અને બધા

જાણે સપનામાં જોડાયેલા રહેવાનો દસ્તાવેજ

 

‘ કરીલે આપણા પ્રેમના હિસાબ , એટલું તો

નક્કી જ છે ઉઘારી તો તારી જ નીકળશે .

 

 

gujarati shayari

 

love gujarati shayari
love gujarati shayari

‘ દૂરી જ એટલી વધી ગઈ છે કે , ‘ હવે call કરતા

પણ ડર લાગે છે , મારા call receive થશે કે નહીં …

 

તને ચાહવું જીદ નથી મારી એ તો આદત છે મારી અને મને ક્યારેય

મારી આદત બદલવી પસંદ નથી

 

જે દિવસે તું મળે ખોઈ દઈશ , ‘ એ દિવસે તું

હસીસ તો પણ ‘ તને અંદરથી રડવું આવશે .

 

કહેવું તો ઘણુબધું છે તને ‘

બસ તારા પૂછવાની રાહ છે

 

તારે બેઠો જ કરવો હોય તો , | માણસને બેઠો કર , ઈશ્વર બેઘર નથી ,

રોજ નવાનવા મહિલા ઉભા ના કર . •

 

gujarati shayari

 

jivan માં તમે તમારી Image ગમે તેટલી સારી બતાવવાનો પ્રયત ક્રો ,

‘ તેની Quality સામેવાળા વ્યક્તિના મતની Clearity પર નિર્ભર રહે છે ! !

 

જે કહી દીધા તે શબ્દો હતા ‘ જે નથી કહી શક્યા તે અનુભૂતિ

હતી અને જે કહેવું છે પણ કહી નથી શકતા તે મર્યાદા છે . .

gujarati shayari

‘ દિલ ની કિતાબ માં ગુલાબ એનું હતું રાત ની નીંદર માં સપનું એનું હતું

‘ પુછયુ એને જ્યારે કે કેટલો કરે છે પ્રેમ . .

‘ મરી જઈશ તારા વગર એ જુનુન એનું હતું . . !

 

સાહેબ આ૩વસ્તુ ક્યારેય પણ ના કરતા જLife માં દુઃખી ના થવું હોય તો

૧ . જે ઉર્ન જીય એનોwale –

૨ આંખો બંધ કરીનેTrust

૩ – કોઈ વ્યક્તિ જોડે સાચો પ્રેમ …

 

કોઈ જોતા જ ગમી જાય તો શું કરવું ?

‘ પરંતુ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું ?

આમ તો બધી જ રમતમાં ‘ કાબેલ છું .

પણ કોઈ જિંદગી સાથે ૨મી જાય તો શું કરવું ?

 

વિશ્વ તારું રાજ્ય દ્વારા મારા હૃદય પર હતો . તમારા માથા Vfao તાજ પર ન હતો .

‘ તમે મારા હૃદય તૂટી ગયું , પરંતુ તને ખબર ન હતી .

‘ ખાડી હતો કારણ કે પેરેડાઇઝ લોસ્ટ હૃદય ક્રેઝી લાગે . . . .

gujarati shayari 

* ગજબ નો ભરોસો આપ્યો છે . ‘ ભગવાને માણસો ને પણ . . .

ખબર કાલ ની નથી કે શુ થાશે અને વચનોજિદંગીભર

સાથ નિભાવવાના આપી દે

 

સ્મશાનમાં જઇને બાળકે પોતાનું દફતર ફેંકતા ગુસ્સાથી કહ્યું

ચાલ મારી સાથે સ્કૂલમાં , સાહેબ કહે છે કેવી માં છે ?

સરખું લેશન પણ નથી કરાવતી

 

 

ઘુંઘરૂના ઝણકારે વાત કરી નીખી , મેં જિંદગીને મીરાંની સાથ પછીજીખી !

જન્મજન્મે એની જાણીને ભલું ને , જન્મે જન્મે એણે તોય મને ગોખી ! !

 

મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો , મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો ,

તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ , ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો .

 

gujarati shayari

gujarati shayari
gujarati shayari

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે , જે નામંજુર હોય તે જ કરવું પડે છે ,

રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત , ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે .

 

દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું , જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું ,

પ્રત્યક્ષ ભલે ના મળો તમે , પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું .

 

gujarati shayari

 

પથ્થરો પોલા હશે કોને ખબર ? લોકો પણ કેવા હશે કોને ખબર ?

મૃત્યુ સત્ય બની આવી જશે લોકો તો રડશે , પણ આંસુ કોને સાચા હશે કોને ખબર

 

ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે , વિચારો તો બધી વાત નું કારણ મળી જશે ,

જીવન એટલું પણ મજબુર નથી હોતું , જીગર થી જીવો તો જલસા પડી જશે

 

To બહાના બાઝ busy બંધુ અરજી આપી છે આપની અદાલત માં મુલાકાત કરી શકો એવી મંજુરી ની “

મહોર ” મારજો . તારીખો ઉપર તારીખો નહીં આપતા એક સકારાત્મક ચુકાદો આપજો . લી . આપને મળવા ઉત્સુક

 

 

gujarati shayari

 તમારા માટે તો મેં એટલી હદ સુધી દુઆ કરી છે કે ,

કોઈ તમને પ્રેમ કરે તો પણ બસ મારા જેવો જ કરે .

 

ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ , જો આ સન્નાટો ના તૂટે તો તિરાડો પાડીએ .

કૈક નવું એવું કરીએ કે સૌ ચોંકી ઉઠે , થઈ શકે તો ચાલ પરપોટા માં ગોબો પાડીએ .

 

વિશ્વમાં એવું ઓછું છે , જે મને ખબર નથી , પણ એ તમે કહો તો ખરી મઝા આવે ,

અભિમાન માં અરે ! ભલે અભિમાન માં , પણ મલકાતા રહો તો ખરી મઝા આવા

 

આવી ગયા જીંદગીની અડફેટે તો જીવવું પડયું સતર

પંચા પંચાણું અડસઠે જીવવું પડયું ફકત તરૂણ(gujarati shayari)

 

gujarati shayari

 

ક્યારેક સપનું તો ક્યારેક આંખોમાં પાણી મોકલી દે છે

તુ પોતે નથી આવતી પણ પોતાની નિશાની મોકલી દે છે .

 

” ખોવાય એમ ગયા જિંદગી ની રફતાર સાથે . . ! !

છાયા સંતાય જાય છે જે રીતે અંધકાર સાથે . . . ! !

 

gujarati shayari

તું મળે મને તો લાગે કે ચંદ્ર ઉગ્યો હોય અમાસી રાતમાં સથવારો તારો હોય

તો લાગે કે જીંદગી જાણે જીવાય છે ખ્વાબમાં અભરખાઓ એ ભરી

સ્વપ્નોની ગાડી તો લાગે કે હવે મિલન કેરું મુકામ આવી પહોંચીયું છે ભાગમાં ( નસીબમાં )

 

‘ હવે ભૂલી જા મને એવી તારી પાસે રાખી છે મે મારી અરજી ‘

જવાબ આપો કે ના આપો તમારી મરજી ‘ અધૂરી પ્લેમ કહાની છે

 

લય વગર , શબ્દો વગર , મલા વગર , હું ગઝલ લખતો રહ્યો

સમજ્યા વગર . ‘ તે તો તારો છાંયડો આપ્યો મને , ‘ હું જ ના જંપી શક્યો તડકા વગર .

 

તું જ પહેલો ને તું જ આખરી બની ગયો તારા

પછીનો સફર જરા આકરો બની ગયો .

 

gujarati shayari 2020

ચેન નથી પડતો તને યાદ કર્યા વગર . ઊંઘ નથી આવતી તને જોયા વગર .

થાય છે જીવન માં ક્યારેક આવી પણ પરીક્ષા ,

સામે હો છો તુ ને રહેવું પડે , તને સ્પર્શ કર્યા વગર .

 

સવાલો આપ લે કરીએ , જવાબો મેળવી લઈએ .

તમારી ડાયરી મારી કિતાબો મેળવી લઈએ . .

તમારા સ્મિત સામે રોકડા આંસૂ મેં ચૂકવ્યા છે ,

છતાં જો હોય શંકા તો હિસાબો મેળવી લઈએ .

 

તારી સામે જે દિવસે ઝાંખો પડ્યો છું હું મને

, આઈના ની રૂબરૂ જાતે લડ્યો છું હું મને ,

ક્યાંક શત્રુઓ નડ્યા છે , ક્યાંક મિત્રો પણ નડ્યા છે ,

જ્યાં કશું નડતર ન હતું , ત્યાં નડ્યો છું હું મને .

 

ખુલી આખે કરેલા તારા વાયદા ‘ ને નિંદર મા પૂરા થતા જોવ છુ

તૂટેલા વાયદા ને વસ્ત્ર સમજી ને રોય રોય ને સીવું છું ” અધૂરી પ્લેમ કહાની છે

 

gujarati shayari

 

gujarati shayari
gujarati shayari

તેમના કોઈ કોઈના થી દુર થાય છે , ના કોઈ કોઈની નજીક આવે છે ,

પ્રેમ સામે થી ચાલી ને આવે છે , જ્યારે કોઈ કોક નું નસીબ હોય છે . . . !

 

પહેલી વાર મળ્યાં , એ મુલાકાત યાદ છે .

મોડું થતું હતું તોપણ , તે પકડી રાખેલો હાથ યાદ છે .

 

ને પછી એવું થયું કે રાત વરસાદી હતી ને પછી રસ્તા માં પલળેલી

એક શહેજાદી હતી ને પછી એવું થયું કે બંને સપનામાં મળ્યા આ રીતે

બીજે તો ક્યાં મળવાની આઝાદી હતી

 

 

gujarati shayari with images

 

gujarati shayari
gujarati shayari

યાદ આવે છે તું ખુદાની માફક માંગુ છું હું તને દુવાની માફક . .

રોગી છું તારા પ્રેમનો એટલે લઉં છું તારું નામ દવાની માફક . .

રહે છે દિલ , દિમાગ , ધડકન , અને હદયમાં તું હવાની માફક . .

 

સાવ અધ્ધરતાલ ના શોધો કે સદ્ધર કોણ છે ! ઝેરનો પ્યાલો લઇ પૂછો કે

શંકર કોણ છે ! રૂબરૂ મુઝને મળીને મેં મને પૂછી લીધું ,

હું અરીસા બહાર ઉભો , તું અંદર કોણ છે ?

 

 

હવાનો હાથ ઝાલીને રખડતા આવડી ગયું છે

મને ખુબુની દુખતી રગ પકડતા આવડી ગયું છે

બધા ખમતીધરો વચ્ચે મારી નોંધ લેવાશે ,

ભરી મહેફિલ માં સહુની નજરે ચડતા આવડી ગયું છે .

 

gujarati shayari

તું ડગ ભરવાની હિંમત કર , ઉતારતા ઢાળ જેવો છું ,

મનાવી લે મને હું સાવ નાના બાળ જેવો છું .

દરિયા ના ઊંડાણ માપવાનું તું સાવ છોડી દે ,

તું મારામાં ઉત્તર હું સાતમા પાતાળ જેવો છું .

 

મારા પરસેવાની લીલા તો જુઓ , ભર ઉનાળે લીલોછમ થાતો રહ્યો ,

તમને ચોમાસુય પલાળી ના શક્યું , હું તડકામાય ભીંજાતો રહ્યો .

 

ધુમ્મસની તો તાસિર જ છે , તડકામાં ઓગળી જવાની ,

ધૂંધળી યાદો અને મિલનની હૂંફ , મજા છે યાર પીગળી જવાની . . .

 

 

પહેર્યા ભગવા પછી પણ નથી જંપવા દેતી મને . . …

આવૈ છે યાદ એની તો ધૂમશેર બની ને ઉડાડું છું …

 

 

final words

અહિયાં તમને ગુજરાતી શાયરી વાંચવા મળશે. જેમાં love ગુજરાતી શાયરી,sad ગુજરાતી, બેવફા ગુજરાતી શાયરી,હિન્દી શાયરી,alone શાયરી મહોબ્બત શાયરી,love ક્યુઓટસ ગુજરાતી માં more…. તમને શાયરી સારી લાગે તો comment કરીને જરૂર કહેજો. અને તમને પર શાયફી આવે છે, તો comment કરીને  મોકલી શકો છો…

Other read shayari…

Bewafa shahari

Good morning shayari

Dard bhari shayari

Gujarati love quotes

Leave a Comment