Gujarati chokri

Love quotes in Gujarati:લવ ક્યુઓટસ ગુજરાતી માં

Love quotes in gujarati, લવ ક્યુઓટસ ગુજરાતી માં, love shayari in gujarati, 2 line shayari in gujarati,2 line shayari in gujarati , romantic shayari in gujarati, funny shayari in gujarati many more.

Love quotes in Gujarati:લવ ક્યુઓટસ ગુજરાતી માં

so, get was the latest collection of love quotes in gujarati for boy and girls. we have also provided gujarati shayari , you can easily copy all લવ ક્યુઓટસ ગુજરાતી માં and share your social Aacount like facebook whatsapp and instagram etc.

as the given result we have porivded your best result collection of love quotes in gujarati .now you can read all love shayari in gujarati.These culture of gujarati quotes is never end because love is never ends.

Best love quotes in  gujarati

2-3 કિસ આપ ને😘

Love quotes in gujarati
Love quotes in gujarati

Villan બનવાની ઈચ્છા છે

મને તો નાનપણ થી villan બનવાની ઈચ્છા હતી,

પણ દિકું તે મને હીરો બનાવી દીધો…

પ્રેમ કરને

મને પ્રેમ કરતા તો નથી આવડતું પણ જેટલો

કર્યો છે એટલો માત્ર તને જ કર્યો છે

Oye પાગલ

Oye પાગલ તું મારી private પ્રોપર્ટી છે

જેના પર મારા સિવાય બીજા કોઈનો હક નથી

આ મારો પ્રેમ છે

આ મારો પ્રેમ છે,

જે બીજા લોકો જેવો નથી

એકલો રહીશ પણ ફકત તારો બનીને જ રહીશ..

Love quotes in gujarati

Gujarati love quotes
Gujarati love quotes

અત્યાર સુધી તારો આવાજ ગમતો હતો,

પણ હવે તારા આવાજ માં મને મારુ,

નામ પણ ગમે છે.

Smile તો તારી ગઝબ છે

જેના ચહેરા પરની smile તમારી જવાબદારી થઈ જાય,

સમજી લો એની સાથે પ્રેમ ની શરૂઆત છે…..

Oye ચાસમિસ

Oyee ચાસમિસ 7,730,066,077,088 લોકો માંથી

મને બસ એક તું જ પસંદ છે….

ફિલિંગ મારા દિલ ની

ગઝબ ની ફીલિંગ આવે યાર ,

જયારે તું કહે…

હું તો તમારી જ છુ….!!!!

લવ યુ jaan

Englishમાં-: my love

Hindiમાં :- મેરી જાન

અને ગુજરાતી માં

આય હાય

મારો ગોળ નો ગાગળો…

હેડ હવે

ચાલો ને …!!!

તું તો મારી જ છે,

બીજા ની ના હોવા દઉં